તમારો પરિવાર કેવીરીતે તમારી સંપન્નતા વધારી શકે તે અંગેનાં 5 માર્ગો

Wealth blog

આજનાં ખર્ચાળ વિશ્વમાં તે દરેક સભ્યની ફરજ છે કે નાણાંનો કાળઝી પુર્વક ખર્ચ કરે અને તે લોકો બચાવી શકે તેટલા બચાવે, કારણકે તે એક બ્રેડવિનર જેવુ છે. તેમાં પુષ્કળ સલાહો અને સુચનો નાણાંકિય નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યાં છે જે તમને તમારા ખર્ચા પર કાપ મુકવામાં મદદ કરશે અને યોગ્ય નઆમાંકિય યોજનામાં આ બચતનું રોકાણ કરીને કોઇપણ ભવિષ્યમાં સારી સંપતિ મેળવવાની આશા રાખી શકે છે.

બીજીબાજુ બચતની સામાન્ય રીતે વપરાતી અને પરિક્ષણ કરાયેલ પદ્ધતિઓ અને નાણાંમાં વદારો કરવાની વૈકલ્પીક રીતો જે તમને તમારી સંપત્તિ વધારવામાં મદદ કરશે તે વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુ આર્કીટેક્ચરનાં પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ઉર્જાનો પ્રવાહ વધારે છે અને આસપાસનાં વાતાવરણમાંથી સકારાત્મકતા લાવે છે. વાસ્તુશાસ્ત્ર ઘણા નિયમો દર્શાવે છે જે પરિવારની સંપત્તિમાં વધારો કરવા માટે પરિવારનાં દરેક સભ્યોમાં વહેચી શકાય છે.

સંપતિની વૃદ્ધિમાં પરિવાર ફાળો આપી શકે તેનાં 5 સરળ માર્ગો નીચે મુજબ છેઃ

1. બ્રેડવિનર ક્યારે તેનું કેશલોકર બીમમા નીચે રાખતો નથી. ઘરનાં સ્થાનને આધારે કેશ લોકર ખાસ દિશામાં રાખવું જોઇએ. (વધુ માહિતી માટે અમારા નિષ્ણાતોનો સંપર્ક કરો)

2. અન્ય ટ્રીક તમારુ લોકર ટોઇલેટ અને બાથરૂમની દિવાલને અડીને રાખશો નહી.

3. ગૃહિણીઓએ ઘર હંમેશા સાફ રાકવા જોઇએ. બારીઓમાં કોઇ ગંદકી હોવી જોઇએ નહી કારણકે તે ઉર્જાનાં પ્રવાહને અસર કરે છે.

4. તમારા લોકર હંમેશા સાફ રાખો.

5. બાળકો ઘરમાં માછલી ઘર રાખીને તેને નિયમિત રીતે સાફ રાખીને પોતાનો ઉત્સાહ દર્શાવી શકે છે. તેઓ પક્ષીઓને દાણા અને પાણી આપી શકે છે.

આ વાસ્તુશાસ્ત્રનાં સરળ ઉપાયો છે જે સંપતિને આકર્ષે છે. બ્રેડવિનરની તરેફણની દિશાને આધારે અન્ય ઘણી રીતો રહેલી છે અને તે જરીતે ઘરમાં ફર્નિચરનાં સ્થાન અને ઘરનાં સ્થાનને આધારે પણ ઘણી રીતો રહેલી છે. સરલવાસ્તુનાં નિષ્ણાતો પરિવાર તેમની સંપત્તિ વધારે તેવા અન્ય માર્ગો વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Vastu Solution
Book your Appointment
Name is required.
Name should contain only letters(A-Z).
Email is required
Invalid email address.
Mobile number is required.
Mobile Number (Format: 9875463211) should be 10 digit long and must start with 9 or 8 or 7 or 6.
State is required.
Problem is required.

* We will call you via video for Free Vastu Prediction .

Free Vastu Prediction

It’s a service provided by “Guruji” for the betterment of mankind.

Steps for Free Prediction

  • Select your preferred date and time
  • Our team will call you via Video at your preferred time.
  • We will create & analyse your house plan
  • Based on your house plan, we will tell you the actual cause of your problem for FREE!