સરલ વાસ્તુ સીજી પરીવાર ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ છે અને તેની અધ્યક્ષતા ગુરુજી કરે છે. તેમાં 2000+ થી વધુ વ્યાવસાયિકો છે જેઓ સમગ્ર વિશ્વમાં મહત્તમ લોકોમાં ખુશી લાવવાના ઉદ્દેશ્યથી અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને “વસુદૈવ કુટુમ્બકમ” ફિલસૂફીને સાચી માને છે, એટલે કે આખું બ્રહ્માંડ મારું કુટુંબ છે.
ભારત અને વિદેશના લોકોને સરલ વાસ્તુની વિભાવના સમજાવવા માટે 2૦૦૦ થી વધુ વ્યાખ્યાનો, સેમિનારો અને વર્કશોપ કરવામાં આવ્યા છે.
સરલ વાસ્તુ એ તમામ પ્રકારની ઇમારતો માટે સુસંગત છે. ભલે તે કોઈપણ ઉપયોગમાં લેવાતી હોય જેમ કે, આવાસો, ઉદ્યોગો, વ્યવસાયિક મથકો, લોજ, હોટલ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય.