સરલવાસ્તુ વારંવાર પૂછાતા પ્રશ્નો  સરલ વાસ્તુ સર્વિસ વિશેની માહિતી પૂરી પાડે છે. સરલ વાસ્તુ કેવી રીતે કામ કરે છે. સરલવાસ્તુને સેવા કોણ કેવી રીતે મેળવી શકે વગેરે

સરલ વાસ્તુથી કેટચલા દિવસોમાં અમે પરિણામની આશા રાખી શકીએ?

ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલા સરળ વાસ્તુ પ્રક્રિયા ને સંપૂર્ણ અમલીકરણ કર્યા પછી, ચોક્કસ પરિણામો નું અવલોકન 7 થી 180 દિવસની અંદર જોવા મળશે.

અન્ય પ્રાચીન વાસ્તુશાસ્ત્રથી સરલ વાસ્તુ કેવી રીતે અલગ છે?

અમારા નિષ્ણાત તમારા સ્થળની મુલાકાત લેશે અને તમારી જન્મ તારીખ બાબતે રહેઠાણ / કાર્યસ્થાન યોજનાનું વિશ્લેષણ કરશે. અમે તમને અને તમારા પરિવારના સભ્યો દ્વારા સામનો કરવામાં આવેલા સમસ્યાઓ માટે વૈજ્ઞાનિક ઉકેલ આપીએ છીએ. અમારી સેવાઓનું અમલીકરણ કર્યા પછી અમે ૭ થી ૧૮૦ દિવસની અંદર ખાતરી પરિણામો આપીશું.

Life problems

સરલવાસ્તુ અન્ય વાસ્તુસર્વિસીઝથી કેવી રીતે અલગ છે?

11-600x250

પ્રાચીન ભારતીય પરંપરાગત પ્રારબ્ધ આગાહી ટૂલ્સ, મૂળભૂત રીતે તો વ્યક્તિગત સભ્ય કે જે નિષ્ણાતની સમગ્ર વિગતો પૂરી પાડે છે માટે કરવામાં આવેલી આગાહી માટે કસ્ટમાઇઝ્ડ ઉકેલ છે, તેની સામે નિષ્ણાત સભ્યએ આપેલી માહિતી સંબંધિત કસ્ટમાઇઢ્જ વ્યક્તિગત ચાર્ટ્સના સ્વરૂપમાં આગાહી કરે છે સરલવાસ્તુમાં તરફેણકારી અને બિનતરફેણકારી દિશાઓ, કલર્સ વગેરે સંબંધિત ચાર્ટ પૂરો પાડવા સિવાય અમે પરિવારના પ્રત્યેક અને દરેક સભ્ય માટે ચાર્ટ પૂરો પાડીએ છીએ, જેમાં તેમને તેમના નકારાત્મક અને સકારાત્મક ઉર્જા સ્ત્રોતોની જાણ કરવામાં આવે છે અને સમગ્ર પરિવારને અસર કરતા સામાન્ય પરિબળને શોધી કાઢવામાં આવે છે.

સરલ વાસ્તુ ખરેખર કેવી રીતે કામ કરે છે?

1-1-200x200
predict
Plan
Calling

સરલવાસ્તુ સિદ્ધાંતોની સનાતન એપ્લીકેશન મારફતે, અમારા સરલ વાસ્તુ નિષ્ણાત તમારા ઘર કે કાર્યસ્થળની રૂબરુ મુલાકાત લેશે, તમારા ઘર, કાર્યસ્થળ અથવા એસ્ટાબ્લિશમેન્ટ પ્લાનનો સંપર્ક કરશે (જો તમારી પાસે પ્લાન ન હોય તેવા સંજોગોમાં અમારા નિષ્ણાત સ્થળ પર જ પ્લાન બનાવશે ) અને ત્યાર બાદ તમારા ઘરમાં સમસ્યાના સ્થળો બતાવશે જેનો ઘરધારક અથવા એસ્ટાબ્લિશમેન્ટના વડા દ્વારા સામનો કરવામાં આવે છે તેની આગાહી ખરેખર સમસ્યા સાથે મેળ ખાય તો પ્રવર્તમાન બાંધકામમાં કોઇ પણ ફેરફાર કર્યા વિના (તોડવાનું કે મરમ્મત), અમારા નિષ્ણાત સરલ વાસ્તુ ઉકેલો વિવિધ સામગ્રી રૂપે પૂરા પાડશે, જે ઉર્જાથી ભરપૂર અને ડૉ. ચંદ્રશેખર ગુરુજીના આશિર્વાદવાળા હશે. કસ્ટમાઇઝ્ડ વ્યક્તિગત ચાર્ટની મદદથી, જે તરફેણકારી અને બિનતરફેણકારી તટસ્થ કલર્સ સહિતના કલર્સ દર્શાવે છે, તેમજ જે તે વ્યક્તિની જન્મતારીખ, લકી નંબર્સ વગેરેની માહિતીને જોડીને એક ચાર્ટ બનાવવામાં આવે છે અને પરિવારના એક સભ્યની માહિતીના આધારે, અમારા વિદ્વાન નિષ્ણાત સમસ્યાનો ચોક્કસ પ્રકાર શોધીને તમારી અને તમારા પરિવારની કાયમી સમસ્યાને ઉકેલવાની કામગીરી કરે છે. સરલવાસ્તુના કાયમી ઉકેલો તમારા ખરાબ નસીબની ઘડિયાળને પાછી ફેરવે છે તેના કારણે જીવનમાં, શારીરિક રીતે, આધ્યાત્મિક રીતે અને વાસ્તવિક રીતે ભારે પ્રગતિ અપાવે છે.

હું સરલ વાસ્તુની સર્વિસ કેવી રીતે મેળવી શકું?

નીચે “કોન્ટેક્ટ અસ”માં દર્શાવેલા ફોન નંબર્સ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગહુજરાતના છે, અમારા સરલ વાસ્તુ નિષ્ણાતની નિર્ધારિત મુલાકાત દ્વારા 3-5 દિવસોમાં અમે તમારા ઘર કે કાર્યસ્થળે સેવા પૂરી પાડીએ છીએ. સમગ્ર ભારત ભરમાં કન્સલ્ટેશન હાથ ધરવામાં આવશે જેનો આધારે ઘરધારક, નિષ્ણાત અને સંમત થયેલી પાર્ટીની સુગમતા પર રહેશે.

Call us

સરલ વાસ્તુના સામાન્ય દર શું છે?

વધુ વિગતો જાણવા માટે કૃપા કરીને સરળ વાસ્તુ ટીમ સાથે જોડાવો.

સરલવાસ્તુ ભાડાના મકાનમાં લાગુ પાડી શકાય છે?

સરળ વાસ્તુ ની સુંદરતા એ છે કે જે કોઈ પણ ભાડેથી અથવા પોતાના માલિકીની જગ્યામાં રહે છે, તેનાથી લાભો મળે છે. ચોક્કસ સ્થાને રહેતી વ્યકિત સ્થાન બદલે અને જે કોઈ ચોક્કસ સ્થાન પર રહે છે અને જે કોઈ ચોક્કસ વ્યવસાય શરૂ કરે છે, તે અમારા નિષ્ણાત દ્વારા નક્કી કરેલ યોગ્ય પ્રક્રિયાની અમલીકરણ કર્યા પછી સરળ વાસ્તુ નો લાભ મેળવી શકે છે અને ચોક્કસપણે ૭ થી ૧૮૦ દિવસોમાં ઇચ્છિત પરિણામો મેળવી શકે છે.

Own or rented

સરલ વાસ્તુ આરોગ્યને લગતી મુશ્કેલીઓ અંગે આપણા માટે ફાયદાકારક છે ?

સરલવાસ્કતુ ફક્ત આપણા આરોગ્યની મુશ્કેલીમાં સુધારો કરવામાં જ મદદ કરે છે એવું નથી પરંતુ વિવાહીત મુદ્દાઓ, બાળકોના શિક્ષણ સંબંધિત સમસ્યાઓ, અંગત મુશ્કેલીઓ, ઘર કે એસ્ટાબ્લિશમેન્ટને લગતી સમસ્યાઓને હાઉસ પ્લાનમાં શોધીને નિષ્ણાત દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન કરીને અને ઉર્જા પ્રાપ્ત કરતી દિશા અને ઘરમાં રહેલા ઉર્જા સ્થળોને શોધીને યોગ્ય ઉકેલો શોધે. છે. ઉર્જા સ્પોટનો તેજપુંજની સાથે યોગ્ય દિશા ફક્ત અસરગ્રસ્ત લોકોને જ નહી પરંતુ આરોગ્યને લગતા ઉકેલો લાંબા ગાળા સુધી ચાલે છે. ઉપરાંત અન્ય દર્શાવેલી સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળે છે.

હાલના દિવસોમાં આરોગ્યને લગતી મુશ્કેલીઓ ઘરમાં દરેકને અને બધાને અસર કરે છે. વાતાવરણમાં સરળ ફેરફાર અનેક સંબંધિત સમસ્યાઓ લઇને આવે છે. ડેન્ગ્યુ, મેલેરીયા, સામાન્ય ખાંસી અને શરદી એ રહેવાસીઓના રોગો બની ગયા છે અને મેટ્રોપોલીટન અને કોસ્મોપોલિટન શહેરોમાં અત્યંત સામાન્ય છે. તેથી આપણી જાતને સુરક્ષિત રાખવાનું અને આપણા શરીરને તેના હૂમલાથી પ્રતિકાર ધરાવતુ રાખવાનું વઘુ આવશ્યક બની ગયું છે,
પ્રથમ અવરોધાત્મક પગલા લેતા સરલવાસ્તુ આપણા ઘરો અથવા કાર્યસ્થળના સ્થળની અગત્યતા પર ભાર મુકે છે. જો આરોગ્ય સ્થળ અથવા સાચુ સ્થળ અમારા સરળ વાસ્તુ નિષ્ણાત દ્વારા શોધાય તો તે તરફેણકારી દિશા મારફતે તેજપુંજને લઇને ઉર્જા પસાર કરવાનું શરૂ કરી દેશે. ઘરમાં રહેલા નુકસાનકારક કંપનો વિવિઘ રોગોના આકારમાં નકારાત્મક ઉર્જા રહેવાનું કારણ બને છે જે ઘરના સભ્યોને અસર કરે છે, તે નિઃશંકપણે બહાર જશે અને ઘરના સભ્યોને અને તેમની માંદગી સંબંધિત મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. આ આરોગ્ય સ્થળ અથવા સ્પોટ કે જે અત્યાર સુદીમાં નકારાત્મક ઉર્જાથી ભરાઇ ચૂક્યુ છે તે સકારાત્મક ઉર્જા છોડવાનું શરૂ કરશે અને તેની સામે ઘરમાં તંદુરસ્ત વાતાવરણનું સર્જન કરશે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ પણ સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે અને શાખની સમજનું સર્જન કરે છે જ્યાં ઘરનો દરેક સભ્ય “શાંતિની કમાણી” કરે છે.

Life related problems