ટોઇલેટ અને બાથરૂમ પર વાસ્તુ કેવી રીતે અસર કરશે?
vastu-for-bedroom

વાસ્તુ સુસંગત ઘર તેનાં માલિકોને શાંતિ અને વિકાસ દ્વારા આરોગ્ય અને અવરોધ મુક્ત ઘર આપે છે. બાથરૂમ ઘરમાં મુખ્ય આવશ્યક વિભાગોમાંથી એક છે. જો તે ઘરમાં ગમેત્યાં બનાવવામાં આવે તો તે નકારાત્મક ઉર્જાઓ અને જટીલતાઓ અને આરોગ્ય અને સમૃદ્ધિનાં પાસાઓમાં અતિશય સમસ્યાઓ લાવી શકે છે, એમ વાસ્તુનાં સિદ્ધાતો કરહે છે. ટોઇલેટ અને બાથરૂમનું વાસ્તુ દર્શાવે છે કે સરલવાસ્તુનાં અમલ દ્વરા ઘરનાં પ્રોત્સાહક ગમેતે સ્થાનમાં હોઇ શકે છે.

ટોઇલેટ અને બાથરૂમનાં વાસ્તુ દવારા આપણે શું આશા રાખી શકીએ છીએ?

આપણા પુર્વજો અને વડવાઓ એવા ઘરનો રહેવા માટે ઉપયોગ કરતાં હતાં જ્યાં ટોઇલેટ ઘરન બહાર હોય જેનું કારણ નકારાત્મક ઉર્જાનું ઉત્પાદન છે, તેમનાં જીવન પર પડતી નકારાત્મક અસરો થી રહેઠાણોને બચાવવાનો આ એક પ્રયાસ હોત. આ ટોઇલેટ અને વાસ્તુમાં ઉપયોગી છે. પરંતુ આજે તદ્દનુ ઉલટુ કર્યું છે. આપણે આપણાં ટોઇલેટ અને વોશરૂમો સાનુકુળતા અને ભવ્યતા માટે ઘરમાં બનાવ્યાં છે ભલે પછી આપમી પાછે વિશાળ સ્વતંત્ર ઘર છે જ યાં એટેચ્ડ ટોઇલેટ અને બાથરૂમો સર્વ સામાન્ય છે.

આ વલણને બદલવા માટે શું કરી શકાય?

વ્યવહારૂ અને વાસ્તવિક અભિગમ પર આધારિત, ટોઇલેટ અને બાથરૂમનું વાસ્તુ ટોઇલેટ અને વોશરૂમોની યોગ્ય દીશામાં હાજરી પર વિશ્વાસ કરવાનાં કારણો સાબિત કરે છે કે ખરાબ ભવિષ્ય આવશે નહી. આ સબંધમાં અમે યાદ કરીએ છીએ અને સંભારીએ છીએ જે મે દરેક વ્યક્તિને ચાર શુભ અને ચાર અશુભ દિશાઓની દરેકની વાસ્તવિકતાઓ જણાવી છે જે ખાસ વ્યક્તિની જન્મતારીખ પર આધારિત છે, જે કોઇપણ માળખાનાં સબંધમાં વ્યક્તિનાં વાસ્તુશાસ્ત્ર બંધારણને અસર કરે છ.

સરલ વાસ્તુનાં ખ્યાલો અને સિદ્ધાંતો કોઇપણ તોડફોડ કે સમારકામ સિવાય, આપણે આપણાં ઘર અને કાર્યસ્થાનોમાં સકારાત્મક ઉર્જા વધરાવા અને નકારાત્મક ઉર્જાઓમાં ઘટાડો કરવા અને તેને સમંગ્ર પણે દુર કરવા માટે સક્ષમ બની શકીશું, જેથી આપણાં પરિવારનાં સભ્યો સમકાલીન ઘટનાઓ દ્વારા આપણી પર ઝોક ધરાવતી દબાણ યુક્ત જીવનશૈલીને બદલે તંદુરસ્ત, શાંતિપુર્ણ, સંતોષકારક અને સુખી જીવન એક “જીવવા યોગ્ય જીવનશૈલી” દ્વારા મેળવી શકે છે.
આ બધી સમસ્યાઓનો સમાધાન મેળવવા માટે સરળ વાસ્તુ નો સંપર્ક કરો. ટોઇલેટ અને બાથરૂમ માટે વાસ્તુ તમારી ટોઇલેટ અને બાથરૂમ સંભંધિત બધી સમસ્યાઓને દૂર કરવા માટે અને તે સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે મદદરૂપ છે.