અનેક માનવીઓ કે જે પહેલેથી જ દુઃખ ભોગવી રહ્યા છે તેમને રાહત આપવાની આશા આ બુક ધરાવે છે, જેમ કે જાતે બની બેઠેલા વાસ્તુવિદ્વાનો દ્વારા આપવામાં આવેલા સુચનો દ્વારા નવીનીકરણ પર વધુ પડતો ખર્ચ કર્યો હોય, જીવનમાં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે, વાસ્તુ સુધારાઓ માટે અમલી કરણના નામે અને જીવનમાં આશા રાખેલ સમૃદ્ધિ અને શ્રીમંતાઇની લલચામણી જે ક્યારે પણ આવતી નથી તે નિરાશાજનક છે. ગુરુજી ધ્યેય આ માનસિક સંતાપ ભોગવતા લોકો સુધી પહોંચશે, જેથી તેમને સરલવાસ્તુના નિયમો સુધી લઇ જવાય. અમારી યુ.એસ.પી. છે –‘કોઇ માળખાગત તોડફોડ નહી, મોટા ફેરફાર નહી અને કોઇ નવીનીકરણ નહી.’ જો હું તેમની નિરાશાજનક જિંદગીમાં થોડા ફેરફારો કરવા સક્ષમ બનીશ તો હું નિઃશંકપણે મારા પ્રયત્નો ફળદાયી નીવડ્યા તેવુ માનીશ.

  1. વાસ્તુશાસ્ત્ર –પરિચય.
  2. સરલવાસ્તુનો પરિચય.
  3. વૈજ્ઞાનિક પૃથ્થકરણ – સરલ વાસ્તુ.
  4. લોકોના સારાપણા માટે સરલ વાસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
  5. મુખ્ય દ્વાર ઉત્તર પૂર્વની સામે હોય – વૈજ્ઞાનિક સ્પષ્ટતા.
  6. વાસ્તુ અને માનવજન્ અને મૃત્યુનુ ચક્ર–સંબંધ.
  7. વાસ્તુ લાગુ પાડવુ – ફક્ત માલિકીની મિલકતો માટે જ?
  8. પૂજા અને પ્રાર્થના રુમ, ફક્ત ઉત્તર પૂર્વ દિશામાં જ?
  9. મુખ્ય દ્વારની સ્થિતિ – તેની દિશાની અગત્યતા
  10. ઉત્તર પૂર્વમાં ટોઇલેટ અને વોશરુમઃ તેની અસરની મહત્ત્વતા.
  11. રસોડુ – તેનુ સાચુ સ્થળ ક્યું હોઇ શકે?
  12. ઉત્તર પૂર્વ દિશા – વૈજ્ઞાનિક પથ્થકરણ.
  13. દક્ષિણ પશ્ચિમ દિશા – શું તે પરિવારના વડા/ઘરધારકને તરફેણકારી છે ?
  14. બોર–વેલ ઉત્તર પૂર્વમાં નથી – તેના પરિણામો.
  15. મુખ્ય દરવાજો ઉત્તર પૂર્વમા – તેની અગત્યતા.
  16. ઘર કે કારોબાર એલ–જંકશન અને ટી–જંકશનની સામે – તેની અસર?
  17. મંદિર કે ધાર્મિક સ્થળની નજીકમાં રહેવું – જીવન શાંતિદાયક રહેશે?
  18. સીધી રેખામાં દ્વાર – તેની અસર.
  19. વજન મા વધારો ખાસ કરીને મહિલાઓમાં – તેને કેવી રીતે દૂર કરવું?
  20. વિદ્યાર્થીઓ માટે સરલવાસ્તુ – તેજસ્વી શૈક્ષણિક ભવિષ્ય અન કારકીર્દી.
  21. મહિલાના વિવાહીત જીવનનો પ્રારંભ – સરલવાસ્તુ તેને સોનેરી બનાવવામાં કેવી રીતે મદદ કરે છે?
  22. વધુ સુચનો – સરલવાસ્તુ.
  23. ઇમારતનો આકાર – તેની સરલવાસ્તુમાં અગત્યતા.
  24. ભારતીય ‘વાસ્તુ’– ઊંડુ વિશ્લેષણ.
  25. બાહ્ય પર્યાવરણની ક્ષતિઓની ઘર/કાર્યસ્થળમાં અને આસપાસ અસર.
  26. “સરલ વાસ્તુ” અનુસાર “દીપાવલી પર્વ”ની ઉજવણી
  27. સરલ વાસ્તુ નવા ઘર /ફ્લેટ/નિવાસ માટે ઉકેલ પૂરો પાડે છે– ‘ઘરનો પ્લાન’ બનાવે છે.
  28. સરલ વાસ્તુ – વ્યક્તિઓ અને સંસ્થાઓ જેને સરલ વાસ્તુથી ફાયદો થયો છે.
  29. સરલા વાસ્તુનું સાહિત્ય – માહિતી.