હૃદય રોગો અંગેની 5 રસપ્રદ હકીકતો જે કોઇ તમને જણાવશે નહી

Heart Disease

હૃદય રોગો, જે કાર્ડિયોવસ્ક્યુલર રોગો તરીકે પણ જાણીતા છે તે હૃદય અને રક્ત વાહીનીઓને લગતા રોગો છે અને તે પુરૂષ અને સ્ત્રી બંનેના મૃત્યો માટે જવાબદાર સંખ્યાબંધ રોગોમાંથી એક છે. આ રોગ હેઠળ ઘણા રોગો આવેલા છે, તેમાં જન્મજાત હૃદય રોગો, હાર્ટએટેક/કાર્ડિયાક એરેસ્ટ, હૃદયની ધમનીનાં રોગોનો સમાવેશ થાય છે. હાર્ટ એટકના કારણો જીવશૈલીની પસંદગીથી જન્મજાત સમસ્યાઓમાંથી ગમે તે હોઇ શકે છે. એક ડોક્ટર અને સર્જન સામાન્ય રીતે કેટલીક દવાઓ આપશે અને હૃદય રોગનાં દર્દીઓને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવાનું કહેશે.

જોકે હૃદયરોગો આધુનિક યુગની જીવશૈલીની પસંદગીઓને આભારી છે તેમ છતાં તે પ્રાચીન સમય દરમિયાન પણ આજ રીતે સામાન્ય હતી. અહી હૃદય અને હૃદય રોગો અંગે અન્ય કેટલીક રસપ્રદ હકીકતો જણાવે છે જે તમને ચોક્કસ આશ્ચર્યચકીત કરશે:

1. હૃદય એક મશીન તરીકેઃ

આપણુ હૃદય લોહીનું પંમ્પીંગ કરતું મશીન છે, તે દર મીનીટે 3.8 લીટર લોહી પંપ કરે છે. હૃદયનો જમણી બાજુનો પંપ ફેફસામાં અને ડાબી બાજુનો પંપ શરીરમાં લોહીને પંપ કરે છે.

2. હાર્ટ કેન્સર વિષે ક્યારેય સાંભળ્યું છે?

હૃદય કેન્સર ખુબ ઓછું જોવા મળે છે કારણકે હૃદય કોષો જીવનનાં સ્તરમાં ખુબ વહેલા વિભાજિત થવાનું બંધ કરી દે છે.

3. હૃદય નિષ્ફળતાની શરીરરચનાં:

જો હૃદયની બીજી બાજુએ થયું હોય તો તે સામાન્ય રીતે ડાબી બાજુને પણ અસર કરે છે.

4. હૃદય માટેનો ખોરાકઃ

હૃદયને બેરી, નટ જેવા કે વોલનટ, માછલીઓ જેવીકે સાલમન, ઓટમીલ, ડાકર્ બીન, ટોમેટો, ફ્રુટ વગેરે વધુ પસંદ છે. આ ખોરાક ખાવથી હૃદય સબંધિત રોગો સામે રક્ષણ મળે છે. તે શરીરમાં ઉર્જાનાં પ્રવાહને વધારે છે. હૃદયને તૃપ્ત કરે તેવો તમામ ખોરાક હૃદય ચક્ર(શરીરનાં નાજુક ઉર્જા સ્થાનો)ને ખોલવા માટે પણ જવાબદાર છે (શરીરનાં નાજુક ઉર્જા સ્થાનો)

5. હૃદય રોગોથી બચવાનો વિશિષ્ટ માર્ગઃ

ચક્ર અને ચક્ર ઉપચારનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન હૃદય રોગો સામે રક્ષણ આપવામાં અસરકારક છે. હૃદય ચક્રનું સમતુલન શરીરમાં યોગ્ય ઉર્જા પ્રવાહની ખાતરી આપે છે. જ્યારે હૃદય ચક્ર અથવા અનહાટા ચક્ર ખુલે ત્યારે તે ઉર્જાનાં પ્રવાહ, પ્રેમ અ દયામાં પરિણમે છે. આ હૃદયને તેનાં હેતુઓ પાર પાડવામાં મદદ કરે છે. (ભારતમાં અતિપ્રાચીન સમયથી ચક્ર ઉપચાર અસ્તિત્વમાં હોવા છતાં, તે હજી પણ વિવાદનો વિષય છે.)

આરોગ્ય માટે વાસ્તુઃ વાસ્તુ દેખીતી અને અદેખીતી ઉર્જાઓનું આપણી આસપાસ સંચાલન કરે છે અને તેને આપણી તરફેણમાં કાર્ય કરવા પ્રેરીત કરે છે. વાસ્તુ અનુસાર, ચોક્કસ દિશાઓ, રૂમો, રંગો વગેરે આપણે આપણાં સમગ્રા કાર્યોને આગળ ધપાવવામાં મદદ કરે છે, જે આપણે ઘણી ગંભીર આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે રક્ષણ આપી શકે છે.

કેટલીક વાસ્તુ સલાહો નીચે આપેલ છેઃ

1. ઉંધતી વખતે તમારા માથુ તમારી અન્ય તરફેણ કરતી દિશામાં રાખવું અને મુખ્ય દરવાજો તમારી ખરાબ દીશા તરફ ન હોવો જોઇએ.

2. જ્યારે ઘરની બાંધકામની ડિઝાઇન કરીએ ત્યારે ટોઇલેટ અને બાથરૂમ તમારી તરફેણ કરતી દિશાઓને બ્લોક ન કરે તે રીતે હોવી જોઇએ.

તેમાં ઘણાં માપદંડો છે જે વાસ્તુશાસ્ત્ર ધરાવે છે. વધુ વાસ્તુ સલાહો જાણવા માટે અને તમારી તરફેણની દિશાઓ શોધવા માટે અમારા નિષ્ણાતોનો સંપર્ક કરો.

Vastu Solution
Book your Appointment
Name is required.
Name should contain only letters(A-Z).
Email is required
Invalid email address.
Mobile number is required.
Mobile Number (Format: 9875463211) should be 10 digit long and must start with 9 or 8 or 7 or 6.
State is required.
Problem is required.

* We will call you via video for Free Vastu Prediction .

Free Vastu Prediction

It’s a service provided by “Guruji” for the betterment of mankind.

Steps for Free Prediction

  • Select your preferred date and time
  • Our team will call you via Video at your preferred time.
  • We will create & analyse your house plan
  • Based on your house plan, we will tell you the actual cause of your problem for FREE!