આજના ગતિશીલ જીવનમાં માણસો યોગ્ય જીવનસાથી મેળવવા અને લગ્ન પછીના તેમના સંબંધોમાં પડકારોનો સામનો કરે છે. યુગલોમાં અલગ રહેવાનો અને છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. ડો. ચંદ્રશેખર ગુરુજીને લોકોના લગ્ન જીવન અને સંબંધો ક્ષેત્રે દુખ અને નાખુશી જોઈને દુખ થાય છે..
સરળ વાસ્તુ સિધ્ધાંતોની મદદથી ડો. શ્રી ચંદ્રશેખર ગુરુજીએ બતાવ્યું છે કે વ્યક્તિમાં અને આસપાસના સ્થળોએ વૈશ્વિક ઉર્જાના અસંતુલનને પરિણામે વૈવાહિક સમસ્યાઓ ઉભી થાય છે.





