શું તમે જાણો છો કે આપણા પૂર્વજો વધુ તંદુરસ્ત અને ખુશીનો આનંદ કેવીરીતે પ્રાપ્ત કરી શકતા હતા? પ્રકૃતિ અને તેના ઉર્જા ક્ષેત્રો સાથે સુસંગત રીતે તેમના મકાનો બાંધવામાં આવ્યા હતા. સરલ વાસ્તુ તમને આ પ્રાચીન જ્ઞાનનો સાર સરળ સ્વરૂપમાં પ્રદાન કરે છે. અમારા અનન્ય વૈજ્ઞાનિક ઉકેલો, પ્રાચીન શાણપણ પર આધારીત છે જે અમારા સ્થાપક ડો. શ્રી ચંદ્રશેખર ગુરુજી દ્વારા છેલ્લા 2 દાયકાના સંશોધનનું પરિણામ છે. ચંદ્રશેખર ગુરુજીએ સરલ ચાર વિજ્ઞાન (એસ 4 એસ) દિશા, રચના, ઉર્જા અને ચક્રોની પણ શોધ કરી છે.
તમારા ઘર અથવા કાર્યસ્થળ (માલિકીની અથવા ભાડેથી) માં એસ 4 એસ અપનાવીને તમે કુદરતી ઉર્જા સાથે જોડાઈ શકો છો, સંતુલિત કરી શકો છો, અને તેમાં વૃધ્ધિ લાવી અને વહન કરી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો. ગુરુજી તેલંગાણાના લોકો માટે સંસ્થાકીય રીતે સેવા આપી રહ્યા છે, અને ઘણાને સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માટે સક્ષમ બનાવ્યા છે.