શૈક્ષણિક સંસ્થાઓ માટે વાસ્તુની અગત્યતા

શૈક્ષણિક સંસ્થાનું સ્થાપત્ય (વાસ્તુ) શૈક્ષણિક સંસ્થા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સફળતામાં અગત્યનો ભોગ ભજવે છે. મોટા ભાગની સફળ શૈક્ષણિક સંસ્થાઓ વાસ્તુના યોગ્ય અનુપાલન સાથે મહાન આર્કટેક્ચરલ માસ્ટર પીસ ધરાવે છે.

સરલ વાસ્તુના અનુસાર શૈક્ષણિક સંસ્થાએ સંસ્થાના વડાની વાસ્તુ માર્ગદર્શન સાથે સાનુકૂળ થવાની જરૂરિયાત હોય છે, વાસ્તુ અનપાલનની સમસ્યાઓને નાથવા માટે ચોક્કસ પ્રકારના ઉકેલો લાગુ પાડવામાં આવે છે.

વિદ્યાર્થીઓ માટે

શૈક્ષણિક સંસ્થા જેમ કે શાળા, કોલેજ અથવા કોચીંગ ઇન્સ્ટિટ્યુટમાં સંસ્થામાં વિદ્યાર્થીઓ શિક્ષકોને સાંભળવામાં તેમજ તેમના અભ્યાસક્રમના કામની પ્રેક્ટિસ કરવામાં મોટા ભાગનો સમય પસાર કરે છે. વિદ્યાર્થીઓ સાચી દિશામાં બેસે તે અત્યંત અગત્યનુ છે જેથી તેમના ચક્રો (અજના ચક્ર) સાચી રીતે ઉર્જાયુક્ત બને અને વિદ્યાર્થીને ધ્યાનથી ખ્યાલો સાંભળવામાં અને સમજવામાં મદદ મળી રહે.

દરેક સ્ટડી ટેબલ્સ ચોખ્ખા અને વ્યવસ્થિત હોવા જોઇએ. તેની પર અસંખ્ય પુસ્તકો અથવા પદાર્થોથી બોજાગ્રસ્ત ન હોવા જોઇએ.

વર્ગ ખંડ માટે
Vastu for Class Room

શૈક્ષણિક સંસ્થાને સફળતાપૂર્વક ચલાવવા માટે વર્ગ ખંડો ભારે અગત્યતા સાથે હાથ ધરવા જોઇએ કેમ કે આ એ સ્થળ છે જ્યાં વિદ્યાર્થીઓ મટો ભાગનો સમય પસાર કરે છે. વર્ગખંડ, ચોખ્ખો, ઉજાસવાળો, દુર્ગંધથી મુક્ત, યોગ્ય પ્રકાશ અને હવા સાથે ખુલ્લો હોવો જોઇએ, તેમજ વર્ગ ખંડના સ્થળની સંભાળ લેવી જોઇએ જેથી વિદ્યાર્થીઓ વર્ગખંડની આસપાસના અવાજ અને ટોળાથી દૂર રહી શકે. વર્ગ ખંડ બી અથવા બાથરુમની નીચે હોવા ન જોઇએ. ચિત્રો અથવા પ્રતીકોને વર્ગખંડમાં સાચા સ્થળે મુકવા જોઇએ જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને ઉત્તેજન મળી રહે. આ પ્રતીકોમાં દોડતા ઘોડાઓ, ઉગતો સૂર્ય, સરસ્વતી દેવીના ચિત્રો, વિદ્યાર્થીઓની ભૂતકાળની સિદ્ધિઓનો નિર્દેશ આપતી ટ્રોફીઓનો સમાવેશ થાય છે.

વર્ગ ખંડોને તેજસ્વી કલરથી રંગવા જોઇએ. થાંભલાઓ, ફર્નીચરના અણીયાળા ખૂણાઓ, તેમજ ખુલ્લી અભેરાઇઓ રાખવાથી દૂર રહેવું જોઇએ. સ્ટડી ટેબલ્સને દિવાલની સામે ન મુકવા જોઇએ.
આ બધી સમસ્યાઓનો સમાધાન મેળવવા માટે સરળ વાસ્તુ નો સંપર્ક કરો. શૈક્ષણિક સંસ્થા માટે વાસ્તુ તમારી શૈક્ષણિક સંસ્થા સંભંધિત બધી સમસ્યાઓને દૂર કરવા માટે અને તે સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે મદદરૂપ છે.